Updated On: 13-Sep-2025
🌿 "એક પેડ મા કે નામ 2.0 – વાલીઓની સહભાગિતા" 🌿
પ્રતિ : વાલીઓ
🗓️ 5 જૂન 2025ના રોજ "એક પેડ મા કે નામ 2.0" કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકો દ્વારા વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.
આ કાર્યક્રમમાં આપના સહકાર માટે વિનંતી છે :
બાળકોને પોતાના ઘેર કે આસપાસ વૃક્ષારોપણ કરવા પ્રોત્સાહિત કરો.
વૃક્ષારોપણ વખતે બાળક સાથેની સેલ્ફી 📸 લઈને તેને Eco Clubs for Mission LiFE Portal પર અપલોડ કરો.
આપનો સહયોગ બાળકોને જાગૃત નાગરિક બનાવવામાં મદદરૂપ રહેશે.
રજીસ્ટ્રેશન અને સેલ્ફી અપલોડ કરવા માટેની લિંક : https://ecoclubs.education.gov.in/
આ કામ કેવી રીતે કરવાની? : https://youtu.be/M_sjPYWEiUo?si=RvwG-XXFU8RGfE6u
શાળાનું UDISE નંબર : 24221501550 (પ્રાથમિક શાળા)
શાળાનું UDISE નંબર : 24221501595 (માધ્યમિક શાળા)
શાળાનું UDISE નંબર : 24221501596 (ઉચ્ચતર માધ્યમિક શાળા)
ચાલો, સૌ સાથે મળી હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ સર્જવા પ્રયત્ન કરીએ. 🌍💚